જૂનાગઢ : પેરોલ જંપ થયેલ આરોપીને પકડી પાડતી પોલીસ

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે જૂનાગઢ ઢેબર ફળીયા કુંડી શેરીમાંથી જૂનાગઢ જીલ્લા જેલમાંથી પેરોલ જંપ થયેલ આરોપી બ્રિજેશભાઈ પરીમલભાઈ વોરાને પકડી પાડી જૂનાગઢ જેલ હવાલે કરેલ છે. આ કામગીરીમાં પીઆઈ એમ.એમ. વાઢેર, પીએસઆઈ બી.કે. ચાવડા, એસ.બી. રાઠોડ, જીજ્ઞેશભાઈ બકોત્રા, અમરાભાઈ ભીંટે બજાવેલ હતી.

error: Content is protected !!