ભવનાથમાં પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

0

ભવનાથ ખાતે પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વૃધ્ધાશ્રમ, અંધ દીકરીઓ, મયારામ આશ્રમ, ભીક્ષુક ગૃહ, વૃધ્ધ નિકેતન, દિવ્યાંગ સેવા સંસ્થા, મહિલા આશ્રય સ્થાન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન કરાવવામાં આવેલ હતું તેમજ રોકડ રકમ આપી ગુરૂપૂર્ણિમા ઉજવવામાં આવી હતી. પૂ.શેરનાથબાપુના માર્ગદર્શન નીચે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, કે. કે. ગોસાઈ, શાંતાબેન બેસ, મનહર સિંહ ઝાલા, ખીમજીભાઈ ડાભી, મનોજભાઈ સાવલિયા, પ્રવીણભાઈ જાેશી વગેરેએ રૂબરૂ જઈ ભોજન પ્રસાદ લેવડાવેલ હતો.

error: Content is protected !!