માણાવદર પાલિકાનાં ભૂગર્ભ ગટરનો સમ્પ તોડનારા સામે પગલા લેવા સદસ્યની માંગ

0

માણાવદર પાલિકાનાં ભૂગર્ભ ગટરનો સમ્પ સ્મશાન પાસેઅ ાવેલો છે જે સમ્પમાં ગેરકાયદેસર રીતે તોડી તે ભૂગર્ભ ગટરનાં પાણી સમ્પમાંથી સીધા વરસાદી પાણીથી ભરાયેલા રસાલા ડેમનાં વિશાળ ભૂગર્ભ જળ કુવા-બોરમાં જાે ભળશે તો સમગ્ર શહેરની જનતા માથે રોગચાળાનો ભય રહેશે તેમ પાલિકા સદસ્ય નિશાર ઠેબાએ ચિંતા વ્યકત કરી છે. તેમણે આ ભૂગર્ભ ગટરનાં સમ્પને તોડનારા સામે પગલા લેવા માંગ કરી છે.

error: Content is protected !!