રાજકોટનાં ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી જૂનાગઢ એસઓજી

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારનાં માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના અનુસાર જૂનાગઢ એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, પીએસઆઈ જે.એમ. વાળા તથા સ્ટાફે રાજકોટનાં ગુનામાં સંડોવાયેલ આરોપી ઈકબાલ ઉર્ફે પટેલ કાસમભાઈ જેઠવા (રહે. જૂનાગઢ) નાસતો ફરતો હોય જે અન્વયે એસઓજી દ્વારા એ ડીવીઝન વિસ્તારમાંથી પકડી પાડી રાજકોટ પોલીસને સોંપી આપેલ છે.

error: Content is protected !!