મુંદ્રામાં ગાયોમાં આવેલ ભયંકર રોગ સામે આયુર્વેદિક સારવાર આપતા કાઠીયાવાડ ગ્રુપના યુવાનો

0

કચ્છના મુંદ્રા પંથકમાં ગાયોમાં ભયંકર અને જીવલેણ લેમ્પી રોગ વકર્યો છે. આ રોગમાં અનેક ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. ત્યારે મુંદ્રામાં વસવાટ કરતા કાઠીયાવાડના યુવાનોના કાઠીયાવાડ ગ્રુપ આવા કપરા સમયે ગાયોની સેવા કરવા મેદાને ઉતરેલ છે. અને આ લેમ્પી રોગથી પિડાતી ગાયોને આ યુવાનો દ્વારા ૩૦ જેટલી ગાયોની અલગ અલગ વિસ્તારમાં જઈને આયુર્વેદિક પધ્ધતીથી સારવાર કરવાની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જે પ્રશંસનીય છે.

error: Content is protected !!