Tuesday, August 9

જૂનાગઢ પાટીદાર શિક્ષક સમાજનું ગૌરવ

0

પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાંદિપની સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા કંચનબેન બાબુલાલ સાંગાણીને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુરૂ ગૌરવ એવોર્ડ-ર૦રર એનાયત કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પણ શિક્ષણની જયોત જલતી રાખીને ઉત્તમ કામગીરી કરનાર કંચનબેન સાંગાણીએ જૂનાગઢ પાટીદાર શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!