કોડીનાર ડોક્ટર એસોસીએશનએ ૨૪ કલાકની હડતાળ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

0

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચએ રાજયના ૩૦,૦૦૦ થી વધુ એલોપેથિક ડોક્ટરોની પ્રતિનિધિ સંસ્થા છે તે હંમેશાં બહેતર આરોગ્ય સંભાળ પ્રણાલીના હેતું માટે પ્રોત્સાહન આપે છે અને જયાં જરૂર હોય ત્યાં જાહેર અને તબીબી વ્યવસાયિકોના પ્રશ્નોને વાચા પણ આપે છ. તાજેતરમાં ૩૦/૬/૨૦૨૨ના રોજ ગુજરાતની હાઇકોર્ટે આરરીટ પિટિશન પીઆઈએલ નંબર ૧૧/૮/૨૦૨૦માં મૌખિક આદેશ દ્વારા રાજય સરકારને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ હોવુ જાેઇએ. રાજયભરની હોસ્પિટલોને છ દિવરાની અંદર તેનું પાલન કરવા નોટીસો મળી રહી છે. જે સંપૂર્ણપણે પાયા વિહોણી અને અતાર્કિક છે ત્યારે સામાન્ય જનતા તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોના જનહિતને જાળવી રાખવા અને ગુજરાત રાજય સરકારના એકપક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા માટે કોડીનાર ડોક્ટર એશોસીએશનના નેજા હેઠળ તબીબોએ હડતાળ કરી મામલતદારને આવેદન આપ્યું હતું.

error: Content is protected !!