બિલખાનાં રાવત સાગર તળાવમાં નવા નીરનાં આગેવાનો દ્વારા વધામણા કરાયા

0

બિલખા પંથકમાં ખુબ સારો વરસાદ થતાં બિલખાની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતું રાવત સાગર તળાવ ઓવરફલો થયેલ છે. જેના લીધે બિલખાની જનતાની પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ હોય બિલખા જીલ્લા પંચાયત સીટનાં સભ્ય અનકભાઈ ભોજક, પ્રતિષ્ઠીત આગેવાન અનીલભાઈ સાબલપરા, દલીત આગેવાન પરસોતમભાઈ મહીડા, જયેશભાઈ મોયા, ભરતભાઈ ભોજક વિગેરેએ શ્રીફળ વધેરી નવા નીરનાં વધામણા કર્યા હતાં.

error: Content is protected !!