Tuesday, August 9

હુમાનિટી ફર્સ્ટ ગ્રુપ દ્વારા નાસ્તાનું વિતરણ

0

જૂનાગઢમાં હુમાનિટી ગ્રુપનાં સભ્યો દ્વારા દર રવિવારે અલગ-અલગ જગ્યાઓ ઉપર જઈ નાસ્તા, બુટ-ચપ્પલ, કપડા તથા વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે રવિવારનાં રોજ આશરે ૧૪૦ જેટલા જરૂરિયાતમંદ અને ભુખ્યા બાળકોને હુમાનિટી ગ્રુપનાં સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ નાસ્તામાં પફનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!