ચાંપરડા નર્સિંગ કેલોજેમાં કાર્યક્રમ યોજાયો

0

બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચાપરડા ખાતે પ્રથમ વર્ષ બેઝિક બી.એસ.સી, જી.એન.એમ, બી.એસ.સી નર્સિંગના વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ખુબ જ અગત્યના પ્રસંગે એટલે કે, “Oath taking ceremony” કાર્યક્રમમાં સંસ્થાના શિલ્પી પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચાપરડાના ટ્રસ્ટી, સંસ્થાના અધ્યક્ષ સહિત આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.

error: Content is protected !!