દ્વારકાનાં આરંભડામાં ચાલુ કારમાં આગ લાગી

0

દ્વારકા તાલુકાનાં આરંભડા ગામે સોસાયટી વિસ્તાર ત્રીજા ફાટક પાસે દિપકભાઈ શુકલનાં પુત્ર દિવ્યેશ પોતાની કાર લઈને જતા હતા ત્યારે ઓચિંતી કારમાં આગ લાગતા કાર ઉભી રાખીને દિવ્યેશ બહાર નીકળી ગયો હતો. કારમાં આગ લાગતા તાતા કંપનીની ફાયરની ગાડી તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધેલ હતો. કાર સંપૂર્ણ આગની લપેટમાં આવી જતા તેમાં મોટી નુકશાની થયેલ પરંતુ કોઈ જાનહાની થયેલ નથી.

error: Content is protected !!