સરકારી હોસ્પિટલ પાસેથી પુરૂષની લાશ મળી

0

જૂનાગઢ સરકારી હોસ્પિટલ પાસેથી આશરે પપ થી ૬૦ વર્ષનાં પુરૂષની લાશ મળી આવી છે. આ મૃતકનું નામ અશ્વિનભાઈ મનસુખભાઈ હોવાનું અને બીમારીથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. જયારે આશરે ૭૦ વર્ષની અજાણી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બીમારી સબબ મૃત્યું થયું છે. આ અંગે એ ડીવીઝન પોલીસ સુખનાથ ચોકીનાં પીએસઆઈ આર.પી. ચુડાસમા (૯૯૦૯૯ ૭૭૬૧૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.

error: Content is protected !!