જામકંડોરણા આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0

જામકંડોરણા આઈટીઆઈ ખાતે સ્ટાફ દ્વારા મેદાનમાં અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં આઈટીઆઈના પ્રિન્સીપાલ વાઘમસી, જામકંડોરણાના સરપંચ બાલાભાઈ બગડા, ફોરમેન મોઢા, પરમારભાઈ , એસ.આઈ. જાડેજા, ગોહેલભાઈ, ભટ્ટ મેડમ, સરવૈયા મેડમ, ઝાલાભાઈ તેમજ તાલીમાર્થીઓ વૃક્ષા રોપણમાં જાેડાયા હતા.

error: Content is protected !!