Tuesday, August 9

ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ ૬ ઓગસ્ટે દ્વારકા આવશે

0

ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ આગામી તા.૬ ઓગસ્ટનાં રોજ દ્વારકા ખાતે આવનાર હોય, તંત્ર દ્વારા તેમનાં આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેઓ અહીંયા દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરશે. આ સહિત અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!