માણાવદર તાલુકાનાં ચુડવા અને કોયલાણા ગામે તલવાર રાસ માટે રજીસ્ટ્રેશન કરાયું

0

માણાવદર તાલુકાના ચુડવા અને કોયલાણા ગામમાં તલવાર રાસ અને રજીસ્ટ્રેશન માટે કરણી સેનાના પ્રમુખ ધમભા વાઘેલા, રાજભા ચાવડા, રાજપૂત સમાજના અગ્રણી ર્નિમળસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા અને રાજપૂત યુવા સંઘના પ્રમુખ વિક્રમસિંહ ચાવડા, જિતુભા સોલંકીની આગેવાનીમાં અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!