ચોરવાડ પાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના ડ્રોનો કાર્યક્રમ યોજાયો

0

ચોરવાડ નગરપાલિકા ખાતે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમાની આગેવાની હેઠળ નગરપાલિકા હસ્તક ચાલી રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલ જેનો લોકોને વહેલીતકે લાભ મળી રહે તેવા હેતુથી ડ્રો કરવામાં આવેલ જેમાં
૧-બીએચકે ૧૨ લાભાર્થીઓ અને અને ૨-બીએચકે ૧૧ લાભાર્થીઓના આવાસોનો ડ્રો કરવામાં આવેલ હતો તેમજ પાર્લર અને નર્સિંગ ક્લાસના બહેનોને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ તેમજ સખીમંડળના બહેનોને વ્યવસાય માટે લોન મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.

error: Content is protected !!