કેશોદનાં પ્રોહીબીશન ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી નવાબંદર મરીન પોલીસ

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ વેરાવળ વિભાગે સર્કલ પીઆઈ વી.એમ. ચૌધરીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માર્ગદર્શન આપતા પીએસઆઈ એમ.કે. મકવાણાની સુચના મુજબ સર્વેલન્સ સ્કવોડનાં એએસઆઈ એચ.એચ. ગોહીલ, જાેરૂભા મકવાણા, હે.કો. દર્શિતભાઈ ભાણાભાઈ, પો.કો. વિજયભાઈ દુદાભાઈ તથા ભીખુશા બચુશાએ નવાબંદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન કેશોદ પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપી સકીલ શબ્બીરભાઈ બહારૂનીને ઝડપી લઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

error: Content is protected !!