હિંમતનગરનાં જેતોડમાં પૂ. ઈન્દ્રભારતીબાપુનું ભવ્ય સામૈયું કરાયું

0
હિંમતનગરની બાજુમાં આવેલ જેતોડ ગામમાં દિપુનું સ્થાન આવેલું છે જયાં નૂતન મંદિરનાં નિર્માણ પ્રસંગે ગમન સાંથલ (ભુવાજી) પરીવાર દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંતશ્રી અને શ્રી પંચદશનામ જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેતા તેઓનું હાથીની અંબાડી ઉપર બેસાડી પ૦ હજારથી વધુ લોકોએ વાજતે ગાજતે ઘોડાઓ ખેલાવતા.. ખેલવતા.. ભવ્ય સામૈયુ કરેલ હતું.
error: Content is protected !!