ભવનાથમાંથી ચોરાયેલ મોબાઈલ સાથે બે ઝડપાયા

0

ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીેએસઆઈ એમ.સી. ચુડાસમા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશનનાં ગુનાના કામે ફરીયાદીનો રીયલમી-૯ કંપનીનો વાઈટ કલરની બોડીવાળો મોબાઈલ કિં. રૂા. ૧પ હજારનો બે અજાણ્યા શખ્સો આંચકી ભાગી ગયેલ જે ગુનાના આરોપીઓ પ્રેમભાઈ પ્રવિણભાઈ સોલંકી તથા દિવાન ઉર્ફે ડાડો બકુલભાઈ ઝાલા (બંને રહે. કામદાર સોસાયટી જૂનાગઢ)ને ગુનામાં ગયેલ મોબાઈલ તથા ગુનો કરવામાં વપરાયેલ હીરો સ્પલેન્ડર પ્લસ જીજે-૧૧-સીબી ૮૧૧૩ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા, રામદેભાઈ બામરોટીયા, રાજુભાઈ ઉપાધ્યાય, યુસુફભાઈ સીડા, સંદિપભાઈ વાઢીયા, કૌશિકભાઈ ડાકી, રાજુભાઈ ગરચર, અશ્વીનભાઈ મકડીયા વિગેરે જાેડાયેલ હતાં.

error: Content is protected !!