અનાર્મ મહિલા પોલીસ કોન્સ્ટેબલની જૂનાગઢમાં બદલી

0

ગુજરાત રાજયનાં પોલીસ મહાનિરીક્ષક બ્રીજેશકુમાર ઝાએ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૬૧ જેટલા કર્મચારીઓનાં બદલીનાં હુકમો જારી કરેલ છે. જેમાં અનાર્મ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન મહિપતસિંહને જૂનાગઢથી પશ્ચિમ રેલવે અમદાવાદ ખાતે નિમણુંક આપવામાં આવી છે. જયારે શિલ્પાબેન જયંતીભાઈને પૂર્વ કચ્છ-ગાંધીધામથી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. આ ઉપરાંત અનીતાબેન અરવિંદભાઈને અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે.

error: Content is protected !!