દ્વારકા શારદાપીઠ કોલેજમાં નિબંધ સ્પર્ધા યોજાઈ

0

આઝાદી કા અમૃત અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે શારદાપીઠ કોલેજ દ્વારકામાં તારીખ ૪-૮-૨૦૨૨ને ગુરૂવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. આ નિબંધ લેખન સ્પર્ધામાં ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. તેમાંથી પહેલો, બીજાે અને ત્રીજાે નંબર મેળવતા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમના સમગ્ર આયોજનમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર જે.પી. ટાકોદરા અને હર્ષાબેન એ. વાળાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. સંદીપ એ. વાઢેરે કાર્યક્રમને બિરદાવ્યો હતો.

error: Content is protected !!