જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરાયું

0

જૂનાગઢનાં લોકપ્રિય અને ફરજનિષ્ઠ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને તેમનાં પપમાં જન્મ દિવસ નિમિત્તે તેમની કચેરીએ જઈ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખ છેલભાઈ જાેષી, હાસ્ય કલાકાર વિજય રાવલ, નિવૃત ડીવાયએસપી એસ.જી. રાવલ તથા શૈલેષ પંડયા સહિતનાએ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી તેઓને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!