કેશોદમાં સર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા અને સમર્થ બોરસાણીયા દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ તેમજ એસ. આર. ચાવડા, એલ. એમ. ડાંગર, બી. એસ. ડોડીયા, સહીતના શિક્ષકો પણ રેલીમાં જાેડાયા હતા.