શિવકુમારી વિદ્યાલય મોટા ઝીંઝુડામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

0

મોટા ઝીંઝુડા ગામની શિવકુમારી વિદ્યાલયમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા સિંહને બચાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં સંચાલક, પ્રિન્સીપાલ તથા સમગ્ર શિક્ષક ગણ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!