Wednesday, September 28

જાથાની બહેનોએ રાખડી બાંધી મુહુર્તનો ઉલાળીયો કર્યો

0

રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાના રાજ્ય કક્ષાનાં કાર્યક્રમમાં મુહુર્ત, ચોઘડિયાને બાળીને ભસ્મ કરી લેભાગુઓ વિરૂદ્ધ સૂત્રોચાર કરી અંદ્ધશ્રધ્ધાને દેશવટો આપવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સવારે બહેનોએ રાખડી બાંધી મુહુર્તનો ઉલાળીયો કરી દફનાવી દેવામાં આવ્યો હતો. રાજ્યમાં ઠેર-ઠેર લોકોએ વૈજ્ઞાનિક મિજાજનાં દર્શન કરાવી લેભાગુઓને લાલબત્તી બતાવી દીધેલ છે.

error: Content is protected !!