સાંત્વન વિકલાંગ સંસ્થાની દિવ્યાંગ દિકરીઓએ જીલ્લા જેલમાં કેદીભાઈઓને રાખડી બાંધી

0

આજે રક્ષાબંધનનાં શુભ દિવસે દરેક ભાઈને બહેનની યાદ આવે અને બહેનને ભાઈની તો આ શુભ અવસરે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થા માખીયાળાની દિવ્યાંગ દિકરીઓએ જૂનાગઢ જીલ્લા જેલમાં જઈ કેદી ભાઈઓને ખુબ ભાવથી રાખડી બાંધી હતી. તથા આ ઉમદા કાર્યને પુરૂ પાડવા માટે ડી.એમ. ગહેલ, જેલર વાળા અને હે.કો. સુરૂભા વગેરેએ સાથ સહકાર આપ્યો હતો. તથા સાંત્વન સંસ્થાનાં સંચાલક નિલમબેન પરમાર અને રેખાબેન પરમારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!