જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ સંતશ્રી વેલનાથ બાપુની જગ્યા ખાતે દિવ્ય ધ્વજા આરોહણનાં મનોરથ કાર્યક્રમમાં રાજકોટ થી જૂનાગઢ સુધીની ભવ્ય યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં અનેક સેવકો-ભાવિકો જાેડાયા હતા અને ભવનાથ ખાતે ધ્વજારોહણનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુજરાત ચુવળીયા કોળી સમાજનાં પ્રમુખ ધર્મેશભાઈ જીજુવાડીયાનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.