જૂનાગઢ મનપા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો 0 By Abhijeet Upadhyay on August 15, 2022 Breaking News જૂનાગઢ મનપા દ્વારા ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મનપા મુખ્ય કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મેયર ગીતાબેન પરમારનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.