ભાવનગર ગ્રીનસીટી દ્વારા ભુતપુર્વ સૈનિકોના હસ્તે ૭પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ

0

ભાવનગર શહેરને હરીયાળું બનાવવા સતત પ્રયત્નશીલ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા ૧પમી ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શહેરને ભુતપુર્વ સૈનિકોના વરદ્‌હસ્તે કરણ થા લીમડાના ૭પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી દેશ માટેના આ યાદગાર અને ગૌરવપુર્ણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ પ્રસંગે તમામ ભુતપુર્વ સૈનિકો તથા ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, પિયુષભાઈ વ્યાસ સહિતના સભ્યો હાજર રહયા હતા.

error: Content is protected !!