જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકામાં ૧૦૦ ટકા વરસાદ

0

જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકાઓમાં ૧૦૦ ટકા વરસાદ વરસ્યો છે. આજે વરાપ જેવા વાતાવરણ વચ્ચે વરસાદનાં ઝાપટા પડી રહ્યા છે. જૂનાગઢ જીલ્લામાં મોસમનો કુલ વરસાદ જાેઈએ તો કેશોદ ૭૭૪, જૂનાગઢ સીટી ૧૦૭૯, જૂનાગઢ ગ્રામ્ય ૧૦૭૯ મીમી, ભેંસાણ ૬૪૧ મીમી, મેંદરડા ૯૮૬ મીમી, માંગરોળ ૭૯૯ મીમી, માણાવદર ૧૦૯૪ મીમી, માળીયા હાટીના ૧૦ર૦ મીમી, વંથલી ૧૦૯પ મીમી અને વિસાવદર ૧ર૧૩ મીમી વરસાદ નોંધાયો છે.

error: Content is protected !!