Monday, December 5

જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી : ભવ્ય શોભાયાત્રા નીકળી

0

ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રાગટય દિન જન્માષ્ટમી પર્વની જૂનાગઢ શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હાથીની અંબાડી સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટ રહ્યા હતા. હરી ઓમ ગ્રુપ તેમજ સેવાકીય મંડળો દ્વારા શોભાયાત્રાનું આયોજન થયું હતું અને શહેરનાં વિવિધ માર્ગો ઉપરથી આ શોભાયાત્રા પ્રસાર થઈ હતી. સંતો, અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા.

error: Content is protected !!