જૂનાગઢ : વડાલ અને કાથરોટામાં તપસ્વી સાધ્વી દીદીની ગૌ કથાનું આયોજન

0

ગૌ કથાના પ્રણેતા તપસ્વી સાધ્વી દીદી વડાલ અને કાથરોટા ગામમાં પધાર્યા હતા. તપસ્વી સાધ્વી દીદી હાલ ભારત પરિક્રમા ઉપર છે જે અંતર્ગત આ બંને ગામની મુલાકાત લીધી હતી. ત્યારે ગામ લોકો ગૌ કથા સાંભળી અભિભૂત થયા હતા. વડાલ અને કાથરોટાના લોકોએ ગૌ – પર્યાવરણ પદયાત્રાના વધામણા ઉત્સાહભેર વધામણાં કર્યા હતા.

error: Content is protected !!