જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ

0

અખિલ સોૈરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમ અને જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ એમ. કોટેચાનો આજે ૬રમો જન્મદિવસ છે.
તા.ર૬-૮-૧૯૬૧નાં રોજ જન્મેલ ગિરીશભાઈ જૂનાગઢ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મ રહી ચુકયા છે. ઉપરાંત વિરોધપક્ષનાં નેતા તરીકે પણ સબળ કામગીરી બજાવેલ અને નગરપાલિકામાંથી મહાનગપરપાલિકામાં રૂપાંતર થયા બાદ સતત નવ-નવ વખત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાવાનો રેકોર્ડ બ્રેક સર્જનાર ગિરીશભાઈને આજે જન્મદિન નિમિતે મો.નં.૯૮રપરર૧૬૧૮ ઉપર શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!