જૂનાગઢમાં ધેનુકાસુર વધનો ફલોટ પાંચમાં ક્રમે વિજેતા થયો

0

જૂનાગઢ ખાતે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં કુલ ૪૦ ફ્લોટ હતા. તેમાંથી શ્રીકૃષ્ણ ભગવાનનો રોલ કલ્પવ પ્રજ્ઞેશભાઈ વાજાએ કરેલ હતો. મામા કંસ દ્વારા મોકલાવેલ ધેનુકાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરતા ભગવાન શ્રીકૃષ્ણ જાેવા મળે છે. ૪૦ ફ્લોટમાંથી આ ફલોટ પાંચમાં ક્રમ વિજેતા બનેલ અને સિલ્ડ, સર્ટિફિકેટ, રોકડ પુરસ્કાર કલ્પવ પ્રજ્ઞેશ વાજાને મળેલ છે જે હાજર લોકોએ બિરદાવેલ અને અભિનંદન આપેલ હતા અને સમાજનું ગૌરવ વધારેલ હતું.

error: Content is protected !!