નેચર ફર્સ્ટ દ્વારા પ્લાસ્ટિક મુકત ગિરનાર જંગલ અભિયાન હાથ ધરાયું

0

નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૫૦ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા ગિરનાર સીડીની આસપાસના જંગલ વિસ્તારમાં ૫૦મું પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું અને આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન આશરે ૮૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો.

error: Content is protected !!