કેશોદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનમાં હોદેદારોની જ પાંખી હાજરી

0

કેશોદમાં કોંગ્રેસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ, તેલ સહિતમાં મોંઘવારીથી ભાજપ સરકાર ઉઘાડી લુંટ ચલાવી રહી છે. ભાજપ સરકાર હાય હાયના નારા સાથે કેશોદના ચાર ચોક વિસ્તારમાં કોંગ્રેસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતોે. કેશોદ કોંગ્રેસ સમીતીના હોદેદારો, કાર્યકરો, આગેવાનો સહિત વિરોધ પ્રદર્શનમાં પાંખી હાજરી જાેવા મળી હતી.

error: Content is protected !!