કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર કરાયો

0

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કેવડાત્રીજ નિમિત્તે આજે તા. ૩૦-૮-રરને મંગળવારનાં રોજ દાદાને કમળકાકડી, લવીંગ, એલચીનાં વાઘાનો દિવ્ય શૃંગાર તેમજ કષ્ટભંજનદેવનાં સિંહાસનને કેવડા ફુલનો શણગાર કરવામાં આવેલ હતો.

error: Content is protected !!