માળીયા હાટીનાનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

0

માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં ગુનાના આરોપીઓ કમલેશ ઉર્ફે સાગર કાન્તીભાઈ સોલંકી તથા વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયાને જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાંથી જૂનાગઢ એસઓજીની ટીમે ઝડપી લઈ માળીયા હાટીના પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, દિપકભાઈ જાની, સામતભાઈ બારીયા, અનિરૂધ્ધસિંહ વાંક, રવિભાઈ ખેર, કૃણાણ પરમાર, વિશાલભાઈ ડાંગર વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!