જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિનાં આગેવાનોએ ગણેશજીનાં દર્શન કર્યા

0

જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિનાં આગેવાનો બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ એડવોકેટ, કારૂભાઈ કડીવાર, સોહીલ સીદ્દીકી, મુન્નાભાઈ કાદરી, પ્રફુલભાઈ કાલરીયા, વહાબભાઈ કુરેશી, સમજુભાઈ સોલંકી, રમેશભાઈ વાજા સહિતનાંએ જૂનાગઢનાં ગાંધી ચોકમાં હિન્દુ-મુસ્લિમ એકતા દ્વારા ગણપતિ બાપ્પા મોરીયાનાં નાદ સાથે ચિંતાખાના ચોકમાં ગણેશજીનાં દર્શન કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો કાયમી રહે એવા આર્શિવાદ લીધા હતા.

error: Content is protected !!