જૂનાગઢમાં સી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

0

જૂનાગઢનાં સી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનનાં અને ઈંગ્લીશ દારૂનાં ગુનામાં નાસતો ફરતો આરોપી આલા સીદી રાડાને જૂનાગઢનાં લીરબાઈપરા રામચોક ખાતેથી પોલીસે ઝડપી પાડેલ હતો. આ કામગીરીમાં જૂનાગઢ સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, આઝાદસિંહ સીસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાત, ભગવાનજી વાઢીયા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!