દાતાર સેવક બટુકબાપુનાં ધર્મપત્નીનું દુઃખદ અવસાન

0

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નરેન્દ્રભાઈ જાેષી(દાતાર સેવક)ના ધર્મપત્ની નયનાબેન નરેન્દ્રભાઈ જાેષી(ઉ.વ.૬૫) તે અમરભાઈ, ધવલભાઈ અને સીમાબેનનાં માતા તેમજ ધૈર્ય અને રીવાનાં દાદીમાં આજરોજ કૈલાસધામ પામ્યા છે. સદ્‌ગતની અંતિમ યાત્રા આજરોજ સાંજના ૪ કલાકે અમારા નિવાસ સ્થાન દેવકીશન, રાધાનગર, આંબાવાડી, જાેષીપરા, જૂનાગઢ ખાતેથી નીકળશે.
લી. નરેન્દ્રભાઈ જાેષી(બટુક બાપુ), અમરભાઈ, ધવલભાઈ અને જાેષી પરિવારના જય શ્રીકૃષ્ણ

error: Content is protected !!