Sunday, March 26

ખંભાળિયા નવાપરા વિસ્તારમાં ૧૦૧ દીવડાની આરતીનાં દર્શન

0

ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા આયોજિત ૧૧ દિવસના ગણેશોત્સવમાં રવિવારે ૧૦૧ દીવડાની આરતીના સુંદર દર્શન યોજવામાં આવ્યા હતા. જેનો લાભ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો. આજરોજ સોમવારે સાંજે આ સ્થળે અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!