જાેષીપરા વિસ્તારમાં હંસરાજ સોસાયટીમાં માટીનાં ગણપતિ બનાવી ઉત્સવ કર્યો

0

જૂનાગઢ જાેષીપરા વિસ્તારમાં હંસરાજ સોસાયટીમાં મહિલાઓએ સાથે મળીને માટીના આશરે ૪ ફૂટના ગણપતિ બનાવ્યા અને સ્થાપિત કર્યા છે. સોસાયટીની મહિલાઓએ સમાજને સંદેશ આપવા માંગે છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિની મૂર્તિ બનાવવાથી એ પર્યાવરણને નુકશાન કરે છે આથી જ અમે માટીના ગણપતિ બનાવીએ છીએ અને ઘરે જ પાણીમાં પધરાવીએ છીએ. એ પવિત્ર જળ સૌ કોઈ પોત પોતાના ઘરે લઈ જઈ ફૂલ છોડને પાય છે જેથી ફૂલછોડ પણ સુંદર ઉગે છે અને પર્યાવરણની જાળવણી પણ થાય છે. આ ગણેશ ઉત્સવમાં હંસરાજ સોસાયટીના ભરત રામાણી, પરેશભાઈ પટોલિયા, ચેતનાબેન રામાણી, નેહાબેન, કાજલબેન સહિતના લોકો તમામ આયોજન સફળતાપૂર્વક કરે છે.

error: Content is protected !!