ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ટીચર્સ ડેની ઉજવણી

0

ખંભાળિયાની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સોમવારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીચર્સ ડે નિમિત્તે જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ક્લાસમાં વર્ગ લીધા હતા. જેમાં શાળાના શિક્ષકોએ સહાયભૂત થઈ, જીવનમાં શિક્ષકોના અનન્ય મહત્વ વિષે સમજાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!