રજનીકાંત ભટ્ટ અને આર.કે. મ્યુઝિકલ એકેડેમી દ્વારા સંગીત સંધ્યાની અદ્ભુત રજૂઆત

0

જૂનાગઢમાં નીલગગન બંગ્લોઝ, એપાર્ટમેન્ટ તથા આસપાસની રેસીડેન્સી દ્વારા ગણેશ મહોત્સવ સંદર્ભે રજનીકાંત ભટ્ટ તથા આર.કે. મ્યુઝિકલ એકેડેમીનાં મેમ્બર્સ પાર્થ ભટ્ટ, હેમાંગી પંડયા, વંદના પંડ્યા દ્વારા “ભક્તિ સંગીત અને જૂનાં ફિલ્મી ગીતો”નાં કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રોતાઓ આ સંગીત સંધ્યામાં રસતરબોળ થયા હતા.

error: Content is protected !!