Monday, September 25

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી

0

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંસ્થાના મકાનમાં ગણપતિ સ્થાપન કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મેણંદભાઈ ડાંગર, સુભાષભાઈ શર્મા અને મગનભાઈ મેદપરા દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી. ગણપતિ ઉત્સવ ઉજવણી ભાવપૂર્વક કરાયા બાદ વિર્સજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

error: Content is protected !!