સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશ્વવિખ્યાત કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરવામાં આવ્યું

0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા વિશ્વપ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવ પ્રસાદજીનું જૂનાગઢમાં છગ પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં હાર પહેરાવી, સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ કે.ડી. પંડ્યા, શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેશી, ટ્રસ્ટી હશુભાઇ જાેષી, અશિષભાઈ રાવલ, મેહુલભાઈ દવે, ચિરાગ જાેષી, મુકેશભાઈ મહેતા, યોગેશભાઈ પુરોહિત, શૈલેષભાઈ રવૈયા, ભરતભાઈ લખલાણી વગેરે હાજર રહેલા હતા તેમ પ્રવક્તા શૈલેષ પંડ્યા અને મંત્રી મહેશભાઈ જાેશીની યાદી જણાવે છે.

error: Content is protected !!