Monday, March 27

મધ્યાહન ભોજન કર્મચારીઓએ જૂનાગઢ કલેકટરને આવેદન આપ્યું

0

મધ્યાહન ભોજન કર્મચારીઓનાં પ્રશ્ને જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન કર્મચારીઓનાં પગાર વધારાની માંગ કરવાની આગેવાની સેન્ટર ઓફ ઈન્ડીયા ટ્‌્રેડ યુનિયન સીટુનાં ગુજરાત ઉપાધ્યક્ષ બટુકભાઈ મકવાણા, મધ્યાહન ભોજનનાં પ્રમુખ અરવિંદભાઈ પાતરે લીધી હતી અને તા. ર૦-૯-રરના ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

error: Content is protected !!