Monday, February 6

દ્વિપીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતાં દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય તરીકે સદાનંદજી સરસ્વતીની નિયુકતિ

0

દ્વિપીઠાધિશ્વર અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનજી સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થતા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય તરીકે સ્વરૂપાનંદજીનાં પરમપ્રિય શિષ્ય દંડસ્વામી સદાનંદજી સરસ્વતીજીની નિયુકતિ કરવામાં આવેલ છે. શારદાપીઠ શંકરાચાર્યપદે સદાનંદજી સરસ્વતીજી બીરાજમાન થતા શહેરની વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થાનાં વડાઓ, રાજકીય આગેવાનો, વેપારી સંગઠનો ઉપરાંત દ્વારકાવાસીઓ દ્વારા ભાવપૂર્ણ રીતે આવકારવામાં આવેલ છે.

error: Content is protected !!