જૂનાગગઢનાં દુષ્યંત મહેતાની સીએચઓ તરીકે કંચનપુર ખાતે નિમણુંક

0

જૂનાગઢ રાજગોર સમાજનાં સેવાભાવી અગ્રણી અને ધર્મભકિત કેટરર્સવાળા જગદીશભાઈ છગનભાઈ મહેતાનાં પુત્ર દુષ્યંતની સીએચઓ તરીકે નિમણુંક થયેલ છે. દુષ્યંત મહેતાને જામખંભાળીયાનાં કંચનપુર ગામે સીએચઓ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર આરોગ્ય વિભાગમાં નિમણુંક થતાં તેઓને રાજગોર બ્રાહ્મણ યુવક મંડળનાં પ્રમુખ કમલેશ ભરાડ તથા અશોકભાઈ પંડયાએ સમાજ વતી અભિનંદન પાઠવ્યા છે.

error: Content is protected !!